આ સ્કીમમાં કરો રોકાણ, તમારી પુત્રીને મળશે પૂરા 70 લાખ

આજે અમે તમને કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જણાવીશું.

વર્ષ 2015માં સરકાર દ્વારા આ સેવિંગ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. 

આ સ્કીમને પુત્રીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ સ્કીમમાં હાલ 8.2 ટકાના દરથી વ્યાજ મળી રહ્યું છે. આ યોજના EEE સ્ટેટસ સાથે આવે છે. 

તમે તમારી પુત્રીના જન્મતાની સાથે જ પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને SSY યોજના હેઠળ ખાતુ ખોલાવી શકો છો. 

પુત્રી 15 વર્ષની થવા સુધી આ યોજનામાં રોકાણ કરી શકાય છે. 

SSYમાં એક નાણાકીય વર્ષમાં 250થી 1,50,000 રૂપિયા સુધી જમા કરી શકાય છે.

વર્ષ 2024માં આ યોજનામાં વાર્ષિક 1.5 લાખના રોકાણ પર વર્ષ 2045માં લગભગ 70 લાખ પ્રાપ્ત કરી શકાય છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.