ડિવિડન્ડ આપી રહી છે કેમિકલ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ

ડિવિડન્ડ વહેંચનારી કંપનીના શેરો પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબર છે.

સુખજીત સ્ટાર્ચ એન્ડ કેમિકલ લિમિટેડ તરફથી ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. 

કંપની એક શેર પર 80 ટકાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા દરેક શેર પર 8 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. 

કંપનીએ તેના માટે 12 જાન્યુઆરી 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. 

જાણકારી અનુસાર, જાહેરાતના 30 દિવસની અંદર જ ડિવિડન્ડ રોકાણકારોના ખાતામાં ક્રેડિટ થઈ જશે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.