ખુશખબર! આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા  

જયારે પણ કોઈ ગ્રહ ગોચર અથવા વક્રી થાય છે તો એની સીધી અસર રાશિઓ પર પડે છે.

કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર પડે છે તો કેટલીક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ થાય છે.

ઓક્ટોબર મહિનામાં સુખ સંપદાના કારક શુક્રએ રાશિ પરિવર્તન કર્યું છે.

MORE  NEWS...

મંગળ અસ્ત 2023: 2024 સુધી આ લોકોએ સાવધાન રહેવું  

બુધએ કન્યા રાશિમાં પ્રવેશ કરી બનાવ્યા શુભ યોગ,  આ લોકોને ફળશે તો આ જાતકોએ સાચવવું

Title 1

નવેમ્બરમાં મોટા ગ્રહો બદલશે રાશિ, આ જાતકોની સુધરી જશે 'દિવાળી'

શુક્રના રાશિ પરિવર્તન કરવાથી 4 રાશિઓના ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે.

આ રાશિના જાતકોની અવાકમાં વૃદ્ધિ થશે. ત્યાં જ વિદ્યાર્થીઓને સફળતા મળશે.

મેષ: આ રાશિઓનો ભાગ્યોદય થશે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે.

ધન: આ રાશિઓના જાતકો માટે શુક્રનું ગોચર ખુબ શુભ રહેવાનું છે.

તુલા: આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખુબ જ સકારાત્મક રહેવાનું. 

કુંભ: આ રાશિના લોકો શુક્રનું સિંહ રાશિમાં પ્રવેશ ખુબ સકારાત્મક રહેવાનું છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

મંગળ અસ્ત 2023: 2024 સુધી આ લોકોએ સાવધાન રહેવું  

બુધએ કન્યા રાશિમાં પ્રવેશ કરી બનાવ્યા શુભ યોગ,  આ લોકોને ફળશે તો આ જાતકોએ સાચવવું