ગમે તેવી ગરમી હશે! તો પણ નહીં સૂકાય આ ફૂલના છોડ, ઘરે કુંડામાં કરજો વાવેતર

ઉનાળા દરમિયાન કુંડામાં રોપવા માટે સૂર્યમુખીનો છોડ સારો છે.

કારણ કે, આ છોડને સૂર્યપ્રકાશની જરૂર હોય છે. જેથી તેને વધુ કાળજી લેવાની જરૂર નથી, તે એક એવો છોડ છે, જે કુંડામાં સરળતાથી ઉગે છે.

ઉનાળાની ઋતુમાં બાલસમનો છોડ પણ કુંડામાં વાવી શકાય છે. 

કારણ કે, આ છોડ ઉનાળામાં જ વાવવામાં આવે છે. આ છોડને તમે સરળતાથી ઘરમાં વાવી શકો છો.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જાસૂદનું ફૂલ ભગવાનની પૂજામાં ખાસ ઉપયોગમાં લેવાય છે. તેથી આ છોડને કુંડામાં વાવી શકાય છે.  

જાસૂદના ફૂલને રોપવા માટે ઉનાળો શ્રેષ્ઠ ઋતુ માનવામાં આવે છે.

ઉનાળાની ઋતુમાં વાવવા માટે ગલગોટાના ફૂલ શ્રેષ્ઠ છે. 

જો ઉનાળા દરમિયાન ગલગોટાના છોડની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ખૂબ જ સારી રીતે ખીલે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...