કેરી કેમિકલથી પકવેલી છે કે નહીં કેવી રીતે ખબર પડે?

ગરમીની સીઝનમાં લોકો મન ભરીને કેરી ખાય છે. 

કેરી ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. 

કેમિકલથી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. 

તમે કેટલીક ટિપ્સની મદદથી જાણી શકો છો કે કેરી કેમિકલથી પકવેલી છે કે નહીં.

MORE  NEWS...

સફેદ વાળ જડમૂળથી કાળા થઇ જશે, આ સીક્રેટ વસ્તુથી આવશે નેચરલ બ્લેક શાઇન

કબજિયાતમાં છાશમાં આ ખાસ ચૂર્ણ નાંખીને પી જાવ, પેટની ગંદકીનો થઇ જશે સફાયો

કેમિકલથી પકવેલી કેરી પર લીલા રંગના ડાઘ હોય છે.

કેરીને પાણીમાં ડૂબાડીને ચેક કરી શકાય છે. 

નેચરલી પાકેલી કેરી પાણીમાં ડૂબી જાય છે. 

તમે કેરીને સ્પર્શીને પણ ચેક કરી શકો છો. 

જો કેરી કેટલીક જગ્યાએથી કાચી છે તો તે કેમિકલથી પકવેલી હોય છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક