આખા વર્ષમાં ખાલી 2 મહિના મળે છે, આ રોમેન્ટિક ફળ

સફરજન અને દાડમ કરતા પણ મોંઘા

ગરમીની સીઝનમાં કેટલાય રસીલા ફળની ડિમાન્ડ વધી જતી હોય છે.

ત્યારે આવા સમયે એક ફળ એવું પણ છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. 

આ ફળ છે ચેરી

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ ફળની સીઝન લગભગ બે મહિના રહે છે. 

બજારમાં ચેરી 300 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. 

આ ફળને તમામ લોકો ખાવાનું પસંદ કરે છે.

ચેરી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...