નવા વર્ષમાં મીન રાશિવાળાઓને તો જલ્સા જલ્સા! લગ્ન માટે રહેજો તૈયાર

નવા વર્ષ 2024 નો પહેલો દિવસ સોમવાર છે.

સોમવાર ભોલેનાથનો દિવસ છે.

નવા વર્ષનો પહેલો દિવસ આ પાંચ રાશિઓ માટે શુભ સાબિત થઈ શકે છે.

મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકો માટે તે ખૂબ સારું રહેશે.

વર્ષના પ્રથમ દિવસે માત્ર થોડા ઉપાય કરવાથી આ લોકોનું ભાગ્ય ચમકશે.

મેષ રાશિવાળા લોકોએ પોતાના વજનના 10મા ભાગના ઘઉં કોઈ ગરીબને દાન કરવા જોઈએ.

વૃષભ રાશિવાળા લોકો પહેલા દિવસે ભોલેનાથને સફેદ ફૂલ અને ચોખા અર્પણ કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે.

મિથુન રાશિના જાતકોએ ભગવાન ગણેશની પૂજા પૂર્ણ વિધિથી કરવી જોઈએ.

કર્ક રાશિવાળા લોકોએ પહેલા દિવસે અનાથ બાળકોને દૂધ પીવડાવવું જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.