'એડલ્ટ સ્ટાર' કહેતાં જ ભાંગી પડી સની લિયોની!

સની લિયોની બોલીવૂડ પહેલા એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી.

તેણે 2011માં 'બિગ બોસ'માં ભાગ લીધો હતો, જેના કારણે તેને ભારતમાં લોકપ્રિયતા મળી હતી.

સની લિયોનીએ 'જિસ્મ 2' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને પછી તેણે તેના કરિયરમાં ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

સની છેલ્લા 12 વર્ષથી હિન્દી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

MORE  NEWS...

જ્યારે ઝઘડામાં ફસાઈ ગયો 'કિંગ ખાન' અને કોઈ નહતું આપતું સાથ, ત્યારે મોટો ભાઈ બનીને આવ્યો 

આ હીરોઇનથી ડરતાં હતા રાજે ખન્ના, સામે વાત પણ નહોતા કરી શકતા, ફોન પર જણાવ્યું હતું કારણ

પરંતુ તે દુઃખી છે કે આજે પણ મોટાભાગના લોકો તેને માત્ર એડલ્ટ સ્ટાર તરીકે જ જાણે છે.

ગલાટા ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં, એક્ટ્રેસે પોતાને 'એડલ્ટ સ્ટાર' કહેવા પર પોતાની દુઃખ વ્યક્ત કર્યું હતું.

સની લિયોની માને છે કે તેને તેના ભૂતકાળના કારણે હજુપણ લોકોની ટીકાઓનો સામનો કરવો પડે છે.

એક્ટ્રેસ માને છે કે, ઈન્ડસ્ટ્રીમાં તેને એક દાયકા જેટલો સમય થઈ ચુક્યો છે અને તેથી હવે લોકોએ આગળ વધી જવું જોઈએ. 

MORE  NEWS...

જ્યારે ઝઘડામાં ફસાઈ ગયો 'કિંગ ખાન' અને કોઈ નહતું આપતું સાથ, ત્યારે મોટો ભાઈ બનીને આવ્યો 

આ હીરોઇનથી ડરતાં હતા રાજે ખન્ના, સામે વાત પણ નહોતા કરી શકતા, ફોન પર જણાવ્યું હતું કારણ