1 શેરના બદલામાં મળશે 7 બોનસ શેર, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ

બોનસ શેર વહેંચનારી કંપનીના IPO પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબર છે. 

ગત એક વર્ષથી દમદાર રિટર્ન આપનારી કંપની સનસાઈન કેપિટલ લિમિટેડે બોનસ શેર આપવા માટે જાહેરાત કરી છે. 

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 ટુકડામાં વહેંચવામાં આવશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ સ્પ્લિટ બાદ કંપનીના શેરોની ફેસ વેલ્યૂ ઘટીને 1 રૂપિયા રહી જશે. 

સાથે જ કંપનીએ 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા દરેક શેર પર 7 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. 

કંપનીએ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ માટે 11 માર્ચ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. 

ગત એક વર્ષ દરમિયાન કંપનીના શેરોની કિંમતમાં 771 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 

શેરની 52 સપ્તાહની હાઈ 247.50 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 27.05 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીની માર્કેટ કેપ 322.27 કરોડ રૂપિયા છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.