સોપારીનું નામ સાંભળીને મોટાભાગનાને ગુટખા અને તંબાકુ યાદ આવે છે.

જ્યારે સોપારીમાં ફ્લેવોનોઈડ, આલ્કલોઈડ, ગ્લૂકોસાઈડ, આઈસોપ્રેનોઈડ, એમિનો એસિડ અને યુઝેનોલ જેવા ખાસ તત્વો હોય છે.

જે શરીર માટે કેટલાક જરુરી એન્ટીઓક્સિડેન્ટ્સ તરીકે કામ કરે છે અને ઘણી બીમારીઓમાં મદદરૂપ થાય છે.

સોપારીનો ઉપયોગ ધાર્મિક વિધિમાં પણ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

આયુર્વેદમાં વર્ષોથી સોપારીનો ઉપયોગ દવા બનાવવા માટે કરાય છે.

જો દવા તરીકે સોપારીનો ઉપયોગ કરવામાં આવે તો ઘણાં રોગોમાં તે ઉપયોગી થઈ શકે છે.

એક સોપારી માર્કેટમાં 2થી 5 રૂપિયાની કિંમતમાં સરળતાથી મળી જાય છે.

પાન સાથે તેનો ઉપયોગ મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે કરવામાં આવે છે.

એવું મનાય છે કે સોપારીના સેવનથી કફથી છૂટકારો મળે છે. તે મોઢામાં પડેલા ચાંદા માટે પણ રામબાણ ઈલાજ મનાય છે.

સોપારી દાત સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવાની ક્ષમતા ધરાવતી હોવાનું પણ માનવામાં આવે છે.

સોપારીમાં ઘણાં તત્વો એવા છે કે જે શરીરમાં Analgesicના રૂપમાં પણ કામ કરે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.