સુપરસ્ટાર પિતાનો દીકરો મહાફ્લોપ!

દેવાનંદ ભારતીય સિનેમાના ગોલ્ડન એરાના મહાન એક્ટર હતાં. 

દેવાનંદને તેના ફેન્સ પ્રેમથી 'દેવ સાહેબ' કહેતાં હતાં. તેમનો જુસ્સો સૌકોઇને મોહી લેતો હતો. 

દેવાનંદના દીકરા સુનીલ આનંદે પણ સ્ટાર બનવાનું સપનું જોયું હતું, પરંતુ તે પૂરુ ન થઇ શક્યું. 

સુનીલ આનંદે વર્ષ 1984ની ફિલ્મ 'આનંદ ઔર આનંદ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 

Multiple Blue Rings

MORE  NEWS...

'હું પરણેલી છું' અમીષા પટેલે કર્યો મોટો ધડાકો! આ મિસ્ટ્રી મેન સાથે કર્યા લગ્ન

મુખ્યમંત્રી સાથે લગ્ન કરવા માગતી હતી ટોપ એક્ટ્રેસ, બની ગઇ કુંવારી મા

પનોતી! આલીશાન બંગલાએ બરબાદ કરી નાંખ્યું 3 એક્ટર્સનું કરિયર, દેવામાં ડૂબી ગયાં

પિતાએ ભલે બોલિવૂડ પર રાજ કર્યુ, પરંતુ દીકરાની કિસ્મતે તેને સ્ટાર બનવામાં સાથ ન આપ્યો. 

તેની ચારેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ડૂબી ગઇ. 

સુનીલ આનંદે વર્ષ 1984માં ફિલ્મ 'આનંદ ઔર આનંદ' ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મને સુનીલના પિતા દેવાનંદે જ ડાયરેક્ટ કરી હતી. 

સુનીલ આનંદ સાથે દેવાનંદે આ ફિલ્મમાં કામ પણ કર્યુ હતું. 