દૂધ-દહીં છોડો, આ સુપર ફૂડ્સથી લોખંડ જેવા મજબૂત થશે હાડકા!

આપણા હાડકાંને મજબૂત કરવા માટે કેલ્શિયમની અત્યંત જરૂર હોય છે.

લાંબા આયુષ્ય માટે હાડકાની સમસ્યાઓથી બચવા માટે કેલ્શિયમ દરરોજ લેવું જોઈએ.

મોટાભાગના લોકો દૂધ, દહીં અને પનીરને કેલ્શિયમના સારા સ્ત્રોત માને છે.

જો કે ડેરી પ્રોડક્ટ્સ સિવાય પણ ઘણી વસ્તુઓમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.

MORE  NEWS...

ચા પીવાના 15 મિનિટ પહેલા પી લો આ વસ્તુ, નહીં થાય એસિડિટીની સમસ્યા

Gardening: કરમાયેલા છોડમાં એક ચમચી આ પાવડર નાંખી દો, ગુચ્છામાં ખીલશે ફૂલ

ચીકણા અને ગંદા થઇ ગયાં છે કિચનના નળ? આ રીતે સાફ કરીને નવા જેવા ચમકાવો

સંતરામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.

કાચી બ્રોકોલી ખાવાથી લોકો પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મેળવી શકે છે.

સ્નેક્સમાં બદામ ખાવાથી હાડકામાં આ પોષક તત્ત્વની કોઇ ઉણપ નથી થતી. 

સોયાબીનથી બનેલા સ્વાદિષ્ટ ટોફૂમાં પણ કેલ્શિયમનો ખજાનો છુપાયેલો હોય છે.

સૂકા અંજીર ખાવાથી પણ કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે. 

MORE  NEWS...

વરસાદની સિઝનમાં પણ અથાણામાં ફૂગ નહીં વળે, સ્ટોર કરતી વખતે આટલું કરો

Henna: વાળમાં તમે પણ લગાવો છો મહેંદી? 1 નહીં, જાણી લો 8 નુકસાન

Butter Recipe: ખાલી બે વસ્તુથી ઘરે બનાવો માર્કેટ જેવું બટર, એકદમ સિંપલ છે રીત

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)