આ 7 વસ્તુને આખી રાત પાણીમાં પલાળીને કરો સેવન, સ્વાસ્થ્યને મળશે ડબલ ફાયદા

મેથીને આખી રાત પલાળીને સવારે તેના પાણીનું સેવન કરો.

મેથીનું પાણી પીવાથી સુગર, હાઇ બીપી કાબુમાં આવી જશે. 

પલાળેલા આખા ધાણાનું સેવન બોડીને ડિટોક્સિફાય કરે છે. 

કલોંજીને પલાળીને સેવન કરવાથી હાર્ટ મજબૂત થાય છે. 

MORE  NEWS...

આ દેશી વસ્તુ બનાવી દેશે પહેલવાન જેવી બોડી, મસલ્સ બનશે લોખંડ જેવા મજબૂત

ઘડપણ સુધી એકપણ વાળ સફેદ નહીં થાય, વાળને ગેરેન્ટી સાથે કાળા કરી દેશે આ દેશી નુસ્ખો

છાતીમાં થતી બળતરા હાર્ટબર્ન છે કે હાર્ટ એટેક? આ લક્ષણોને અવણવાની ભૂલ ન કરતાં

પલેળાલા અજમાનું સેવન કરવાથી પેટ સાફ થઇ જાય છે. 

અજમો પેટમાં કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનને દૂર કરે છે. 

વરિયાળીને પલાળીને તેના પાણીનું સેવન કરવાથી પેટ સાફ રહે છે. 

વરિયાળીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 

રાઇના દાણા પલાળીને સેવન કરવાથી ઘણા લાભ થાય છે. 

MORE  NEWS...

દવા લીધા બાદ દારૂ પીવાથી શરીર પર કેવી અસર થાય? એક્સપર્ટે આપ્યો આ જવાબ

તમે પણ ગૂંથેલો લોટ ફ્રિજમાં મુકો છો? આ એક ભૂલના કારણે Dough બની જશે ઝેર

ઉંદરને માર્યા વિના આ રીતે ઘરમાંથી ભગાડો, નકામી વસ્તુથી 5 મિનિટમાં બનાવો પાંજરુ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)