આ લોનમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારની લોનનો સમાવેશ થાય છે. બાહ્ય લોન તે છે જે અન્ય દેશ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી લેવામાં આવે છે. દેશ તેની મોટી કંપનીઓ અને સામાન્ય લોકો પાસેથી આંતરિક દેવું લે છે.
વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?
જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર
IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે
જાપાન- 2023માં જાપાન પર 10 ટ્રિલિયન ડોલરથી વધુનું દેવું છે. તમને જણાવી દઈએ કે, જીડીપીના સંદર્ભમાં, જાપાન 2023 સુધી સૌથી વધુ દેવું ધરાવતો દેશ હતો. હવે આ રેકોર્ડ લેબનોન પાસે છે. જીડીપીની સરખામણીમાં જાપાન પર 239 ટકા દેવું છે.
બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો
સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો
બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?