ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ સોનેરી દાણા, અગણિત છે ફાયદા

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ સોનેરી દાણા, અગણિત છે ફાયદા

શુગરના પેશન્ટ બન્યા બાદ લાઇફમાં ઘણી પાબંદીઓ લાગી જાય છે. ખાસ કરીને ખાન-પાનને લઇને ઘણું વિચારવું પડે છે. 

થોડી પણ બેદરકારી બ્લડ સુગર વધારી દે છે. આપણા દેશમાં લોકો ચોખા ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. 

શુગર થયા બાદ ચોખા પણ સમજી-વિચારીને ખાવા પડે છે. આ તે લોકો માટે મુશ્કેલ છે જે રાઇસ લવર છે. 

વ્હાઇટ રાઇસ અને બ્રાઉન રાઇસ ઉપરાંત અન્ય પ્રકારના ચોખાનું તમે સેવન કરી શકો છો. 

MORE  NEWS...

આખુ માથુ ધોળુ થઇ ગયું છે? આ અચૂક નુસખો કરશે કમાલ, બધા વાળ નેચરલી થશે કાળા

Recipe: ઠંડીમાં બાજરીની ખીચડી બનાવો, નાનાથી લઇને મોટા બધા કરશે વખાણ

આ ચોખા તમે દરરોજ ખાઇ શકો છો અને તેને ખાવાથી તમારુ બ્લડ સુગર નહીં વધે.

અમે વાત કરી રહ્યાં છીએ બાજરીના ચોખાની જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. 

બાજરીના ચોખામાં કેલ્શિયમ, વિટામાન, પ્રોટીન, આયરમ, ફાઇબર અને Thiamine જેવા પોષક તત્વ હોય છે. 

બાજરીના ચોખા લો ગ્લાઇમેક્સ ઇન્ડેક્સ ફૂડ હોય છે, જે શરીરના બ્લડ શુગરને વધવા દેતુ નથી. 

બાજરીના ચોખામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

બાજરીના ચોખામાં કાર્બ્સ અને ફેટની માત્રા ઘણી ઓછી હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.

બાજરીના ચોખામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત રાખે છે. 

જો તમને કોઇ બીમારી કે એલર્જીની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી તેનું સેવન કરો. 

MORE  NEWS...

Jaggery Tea: શિયાળામાં ખાંડના બદલે પીવો ગોળની ચા, મળશે આ ચોંકાવનારા ફાયદા

Tips: ફ્રિજના આ ભાગમાં આદુ કરો સ્ટોર, આખો મહિનો એકદમ ફ્રેશ રહેશે