800 વર્ષ પહેલા લખાયુ હતું 'હીરામંડી'નું સુપરહિટ સોન્ગ

વેબ સિરીઝ 'હીરામંડી'ના આ ગીતનું નામ 'સકલ બન' છે.

આ ગીત ત્યારે આવે છે જ્યારે તવાયફો વસંતની ઉજવણી કરે છે.

'હીરામંડી'નું આ ગીત આજના ગીતકારે નથી લખ્યું.

ઘણા ટ્રેડિશનલ સિંગર વર્ષોથી આ ગીત ગાતા આવ્યા છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

ગીતનું નામ 'સકલ બન' છે અને તે 13મી સદીમાં લખવામાં આવ્યું હતું.

આ ગીત કવિ સૂફી ગાયક અમીર ખુસરોએ લખ્યું હતું.

અમીર ખુસરો નિઝામુદ્દીન ઓલિયાના આધ્યાત્મિક શિષ્ય હતા.

800 વર્ષ પહેલાં લખાયેલું આ ગીત વસંત ઋતુમાં ગવાય છે.

'રાગ બહાર' પર આધારિત આ ગીત વસંતની સુંદરતા જણાવે છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા