ડોરેમોનની ડોરાકેક ખાવી છે?  તો પહોંચી જાવ અહીંયા

છેલ્લા ઘણાં સમયથી ચીઝ કેકનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે.

સુરતી બે યુવતીઓ આ ચીઝ કેકના ટ્રેન્ડને એક નવો આકાર આપ્યો છે.

તેઓ જાણીતા કાર્ટુન ડોરેમોનની મનપસંદ ડોરા કેકનું વેચાણ કરે છે. 

સુરતની આયુષી અને મનીષા પાલ ગૌરવ રોડ પર આ કેક વેચે છે. 

ચીઝ કેકનો ટ્રેન્ડ વધતા તેઓએ તેને નવું વર્ઝન આપવાનું નક્કી કર્યુ. 

3

છેલ્લા દોઢ મહિનાથી તે આ કેકનું વેચાણ કરે છે. 

અહીં તમને 60 રુપિયાથી લઈને 140 રુપિયા સુધીની ડોરાકેક મળી રહેશે. 

આ બંને છોકરીઓ સવારે નોકરી જાય છે અને સાંજે ફ્રી ટાઈમમાં આ કામ કરે છે.

અત્યાર સુધી ફક્ત જાપાનમાં આ કેકનું વેચાણ થતું હતું. 

લોકોને અહીંની ડોરાકેક અને ચીઝ કેક ખૂબ જ પસંદ આવી રહી છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો