આ રીતે તહેવાર અને ટ્રેન્ડ મુજબ શણગારો તમારા નખ

મહિલાઓમાં આજકાલ નેઇલ આર્ટનો ક્રેઝ વધ્યો છે. 

નેઇલ આર્ટ નખ ઉપર કરવામાં આવતી મનમોહક કળાકૃતિ છે.

ત્યારે, નેઇલ આર્ટિસ્ટ ખુશ્બુ ગોંડેચા આ આર્ટ કરે છે. 

છેલ્લા 6 વર્ષથી ખુશ્બુ નેઇલ આર્ટ સ્ટુડિયો ચલાવે છે. 

તેણી વિવિધ તહેવારોની થીમ ઉપર નેઇલ આર્ટ બનાવે છે.

તેણીએ સુરતમાં યોજાયેલી નેઇલ આર્ટ સ્પર્ધામાં 2 વખત એવોર્ડ પણ મેળ્યો છે.

તેણી પોતાના નેઇલ આર્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. 

તેણી ટ્રેન્ડમાં ચાલતી વિવિધ ડિઝાઈનના નેઇલ આર્ટ કરે છે.

ખુશ્બુ પોતાના આ આર્ટથી સારા એવા પૈસા પણ કમાય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો