માર્ચમાં 5 ગ્રહ બદલશે ચાલ, આ રાશિઓને જલસો

માર્ચ મહિનો ગ્રહ નક્ષત્રોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 

આ મહિને 5 ગ્રહોની ચાલમાં બદલાવ થશે. 

જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળશે.

14 માર્ચે મીન રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે. 

26 માર્ચના દિવસે મેષ રાશિમાં બુધનું ગોચર થશે. 

કર્ક, વૃષભ, મેષ, કન્યા રાશિના જાતકોને લાભ થશે. 

આ દરમિયાન જાતકોના કરિયરમાં પ્રમોશન થશે. 

આર્થિક સ્થિતિ મજબૂત થશે, અટવાયેલા કાર્ય પૂરા થશે. 

ધન આગમન થશે, કાર્યમાં સફળતા મળશે.