કુંડળીમાં લાગેલો સૂર્યદોષ દૂર કરશે આ ઉપાય, મળશે પિતાની સંપત્તિ

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય આત્માનો કારક ગ્રહ માનવામાં આવે છે.

જાતકોની કુંડળીમાં સૂર્યનું મજબૂત હોવું જરૂરી છે.

આ અંગે વિસ્તારથી જણાવી રહ્યા છે પંડિત. હિતેન્દ્ર કુમાર શર્મા

સૂર્યના મજબૂત થવાથી સમાજમાં માન-સન્માન મળે છે.

MORE  NEWS...

શુક્ર અને સૂર્ય બનાવશે અદ્ભૂત શુક્રાદિત્ય રાજયોગ, આ રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે આ રાશિઓ પર રહેશે માતાના આશીર્વાદ,

30 વર્ષ બાદ પોતાની રાશિમાં વક્રી થશે શનિ, આ જાતકોનો શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'

પ્રબળ સૂર્ય જ આપણને પિતાની સંપત્તિ અપાવે છે.

પિતા અને ગુરુના સન્માનથી સૂર્ય મજબૂત થાય છે.

ક્ષમતા અનુસાર, નિર્ધન વ્યક્તિ ગોળ, ઘઉં, તાંબાનું દાન કરે છે.

દરરોજ સ્નાન પછી સૂર્યદેવને જળ અર્પિત કરવાથી સૂર્ય પ્રબળ થાય છે.

સૂર્ય બજબુત કરવા માટે દર બુધવારે ભગવાન ગણેશની ઉપાસના કરો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)