સૂર્ય ગ્રહણ 2023: ન કરતા આ પાંચ કામ, થઇ શકે છે મોટું નુકસાન 

Tooltip

વર્ષના અંતમાં સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે છે.

Tooltip

ગ્રહણથી 12 કલાક પહેલા સૂતક કાળનો પ્રારંભ થઇ જાય છે.

Tooltip

સૂતક કાળમાં કેટલાક કાર્યો કરવાની મનાઈ છે.

MORE  NEWS...

નવરાત્રી પહેલા ઘરમાંથી ફેંકી દો આ સામાન, નહીંતર નારાજ થઇ જશે માતારાણી

શનિ-રાહુનો ખતરનાક સંયોગ, 11 દિવસ સુધી આ રાશિઓએ સાચવીને રહેવું

શનિની સીધી ચાલથી 2024 સુધી આ જાતકોને જલસા, તો 3 રાશિઓને થશે ભારે નુકસાન

Tooltip

સૂતક સમયે ભોજન બનાવવું અને ખાવું વર્જિત છે.

Tooltip

સૂર્ય ગ્રહણના સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય કરવું નહિ.

Tooltip

સૂતક કાળમાં સુવાની મનાઈ હોય છે. મંદિર બંધ રહે છે.

Tooltip

ગર્ભવતી મહિલાઓ ઘરની બહાર જઈ શકતી નથી, ના તો ધારીદાર વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે.

Tooltip

સૂર્યગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવું નહિ. પોતાના ઇષ્ટનું સ્મરણ કરી શકો છો.

Tooltip

સૂતકમાં બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.