નવરાત્રી પર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર અસર

વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ આગામી મહિને એટલે 8 એપ્રિલના રોજ લાગશે

જે દિવસે ગ્રહણ લાગશે એના બીજા દિવસથી ચૈત્ર નવરાત્રી શરુ થઇ રહી છે.

જયારે સૂર્ય ગ્રહણ થાય છે તો દેશ-દુનિયાના બધા જીવ પર શુભ અને અશુભ અસર જોવા મળે છે.

આ સૂર્યગ્રહણની અસર ભારત પર નહિ થાય, પરંતુ નવરાત્રીના એક દિવસ પહેલા લાગવાથી ગ્રહણની અસર રાશિઓ પર જોવા મળશે.

MORE  NEWS...

શા માટે શનિદેવની આંખોમાં જોવાથી ગભરાય છે લોકો? હેરાન કરી દેશે આ 5 રહસ્ય

થોડા જ કલાકમાં શુક્ર કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ, આ લોકો માટે રહેશે વરદાન સમાન

સાથે બની રહ્યા લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને બનાવશે માલામાલ

આ ખબરમાં જણાવશું કે સૂર્યગ્રહણ કઈ કઈ રાશિઓ માટે અનુકૂળ રહેવાનું છે.

જ્યોતિષના મતે સૂર્યગ્રહણના સમયે મીન અને રેવતી નક્ષત્ર રહેશે. મીન એ ગુરુની રાશિ છે. સૂર્ય અને ગુરુ મિત્રતાનો ભાવ ધરાવે છે.

સૂર્ય ભગવાનની સાથે ચંદ્ર, શુક્ર અને રાહુ પણ રહેશે. શનિ અને મંગળ પણ ચંદ્રના બારમા ભાવમાં સ્થિત હશે.

આવી સ્થિતિમાં વૃષભ, મિથુન, કર્ક, તુલા અને કુંભ રાશિવાળા લોકોને ધન લાભ થશે.

જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. તેમજ ઘરમાં સુખ-શાંતિ રહેશે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)