રાજકુમાર બુધ કરશે મિત્ર શનિની રાશિમાં પ્રવેશ, આ ત્રણ રાશિના જાતકોને મળશે ધન જ ધન
આ યુતિ કર્ક રાશિ પર સકારાત્મક અસર કરશે.
વૃશ્ચિક રાશિના જાતકોને ઘણો ફાયદો થશે.
મીન રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)
MORE
NEWS...
ધન રાશિમાં બનશે અત્યંત શુભ 'લક્ષ્મી નારાયણ યોગ', બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત