Floral Pattern
Floral Pattern

સૂર્ય બદલશે નક્ષત્ર, 4 રાશિઓ પર જોવા મળશે વિશેષ પ્રભાવ 

Floral Pattern
Floral Pattern

પંચાંગ અનુસાર સૂર્ય ગ્રહ 31 ઓગસ્ટના રોજ એટલે આજે નક્ષત્ર પરિવર્તન કરશે. 

Floral Pattern
Floral Pattern

અયોધ્યાના પ્રસિદ્ધ જ્યોતિષચાર્ય પંડિત કલ્કી રામ જણાવે છે કે સૂર્ય ગ્રહ 31 ઓગસ્ટના રોજ રાત્રે 9.44 પર પોતાનું નક્ષત્ર બદલશે.

Floral Pattern
Floral Pattern

એવી સ્થિતિમાં ચાર રાશિના જાતકોને વિશેષ લાભ થશે.

Floral Pattern
Floral Pattern

એમાં વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકો સામેલ છે.

Floral Pattern
Floral Pattern

વૃશ્ચિક રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિ થશે, કાર્ય ક્ષેત્રમાં દરેક પ્રકારના ફેરફાર જોવા મળશે, કરિયરમાં સુધારો થશે.

Floral Pattern
Floral Pattern

કર્ક રાશિના જાતકો જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે એમને સફળતા મળશે. સકારાત્મક ફેરફાર જોવા મળશે.

Floral Pattern
Floral Pattern

મિથુન રાશિના જાતકોને નવા કામમાં સફળતા મળશે, અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે.

Floral Pattern
Floral Pattern

વૃષભ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે, કરિયરમાં સફળતા મળશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)