Tilted Brush Stroke

સૂર્ય-રાહુ યુતિ આ 3 રાશિઓ પર તુટશે દુઃખના પહાડ

Tilted Brush Stroke

સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે.

Tilted Brush Stroke

સૂર્યએ 14 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો.

Tilted Brush Stroke

રાહુ પહેલેથી જ મીન રાશિમાં હાજર છે.

Tilted Brush Stroke

14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીન રાશિમાં સૂર્ય અને રાહુનો યુતિ રહેશે.

MORE  NEWS...

2025માં મેષ રાશિ પર શરુ થશે શનિની સાડાસાતી, જાણો કુંભ, મકર અને મીન વાળાને ક્યારે મળશે મુક્તિ

આવતી કાલથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', 289 દિવસ શનિ રહેશે મહેરબાન

હોળી બાદ આ 5 રાશિના જાતકોની બદલાઈ જશે કિસ્મત

Tilted Brush Stroke

જેની ત્રણ રાશિઓ પર નકારાત્મક અસર પડશે.

Tilted Brush Stroke

આ સમયગાળા દરમિયાન, લોકોના સ્વાસ્થ્ય અને પૈસાના નુકસાનની પ્રબળ સંભાવના છે.

Tilted Brush Stroke

મેષ રાશિના લોકોને પણ આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

Tilted Brush Stroke

સિંહ રાશિના લોકોએ અણધાર્યા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.

Tilted Brush Stroke

ધન રાશિના જાતકોને પારિવારિક વિખવાદ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડશે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

2025માં મેષ રાશિ પર શરુ થશે શનિની સાડાસાતી, જાણો કુંભ, મકર અને મીન વાળાને ક્યારે મળશે મુક્તિ

આવતી કાલથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', 289 દિવસ શનિ રહેશે મહેરબાન

હોળી બાદ આ 5 રાશિના જાતકોની બદલાઈ જશે કિસ્મત