આ રીતે કરો ભગવાન સૂર્યની આરાધના, પ્રગતિના બધા દ્વાર ખુલશે

રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો માનવામાં આવે છે.

કુંડળીમાં સૂર્ય મજબૂત હોવા પર જીવનમાં સફળતા આવે છે.

રવિવારના દિવસે સૂર્યદેવની આરાધના કરવી જોઈએ.

અયોધ્યાના જ્યોતિષ કલ્કી રામે આ અંગે જાણકારી આપી છે

MORE  NEWS...

મંગળ મીન રાશિઓમાં ચાલશે પોતાની ચાલ, આ રાશિઓ પર તૂટશે આફતોના પહાડ

રામ નવમી પર રામલલ્લાના 'સૂર્ય તિલક'ની ભવ્ય તૈયારી, 146 સ્થળોએ જીવંત પ્રસારણ

આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે દેવી દુર્ગા, ક્યારેય નથી આવવા દેતા કોઈ મુશ્કેલી

રવિવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સૂર્યદેવને જળ અર્પિત કરો

ત્યાર બાદ આદિત્ય હ્ર્દય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ

અંતમાં સૂર્ય ભગવાનની આરતી કરો

એનાથી જીવનની બધી દુવિધાઓ દૂર થશે

સાથે જ પ્રગતિના નવા માર્ગ ખુલશે

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) 