સૂર્યકુમાર યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990માં થયો હતો, તેણે 18 જુલાઈ 2021માં ODI ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું.
surya_14kumar
સૂર્યકુમાર મુંબઈનો છે અને તેણે રણજીમાં કમાલ કર્યા બાદ, IPLમાં એન્ટ્રી કરી અને તેનો સિતારો ચમક્યો છે.
surya_14kumar
સૂર્યકુમાર યાદવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મુંબઈ તરફથી વર્ષ 2010માં દિલ્હી તરફથી રમ્યો હતો. તેણે 89 બોલમાં 73 રન બનાવ્યા હતા. જેમાં 15 બાઉન્ડ્રીનો પણ સમાવેશ થાય છે.
surya_14kumar
IPLમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન મોટાભાગે સારું રહ્યું છે. તે અગાઉ કોલકાતા માટે રમતો હતો અને હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે.
surya_14kumar
મુંબઈની જીત અને ચેમ્પિયન બનાવવામાં સૂર્યકુમાર યાદવે મહત્વનું યોગદાન આપ્યું છે. તેના પરફોર્મન્સની દેશભરમાં ચર્ચા થવા લાગી હતી.
surya_14kumar
ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLની સફર પછી પણ સૂર્યકુમાર યાદવે નેશનલ ટીમમાં એન્ટ્રી મેળવા માટે ઘણાં વર્ષો સુધી રાહ જોવી પડી હતી.
surya_14kumar
સૂર્યકુમાર યાદવે 14 માર્ચ, 2021એ ઈગ્લેન્ડ સામેની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચથી T20માં ડેબ્યુ કર્યું હતું.
આ પછી તે સિલેક્ટર્સની નજરમાં રહ્યો હતો. 18 જુલાઈ, 2021એ શ્રીલંકા સામેની કોલંબોના આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાયેલી મેચથી ડેબ્યુ કર્યું.
surya_14kumar
T20 અને ODI પછી 9 ફેબ્રુઆરી 2023ના રોજ સૂર્યાએ ઓસ્ટ્રેલિયા સામેની વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. unorthodox shots.
સૂર્યકુમાર યાદવ જ્યારે વર્ષ 2014/15માં KKRનો ભાગ હતો ત્યારે ગૌતમ ગંભીરે તેને SKY નામ આપ્યું હતું.
surya_14kumar
સૂર્યકુમાર યાદવ મેદાન પર 360 ગેમ રમે છે ત્યારે તેની ફિટનેસનો ખ્યાલ આવી જાય છે. કસરત તેની સાથે જોડાયેલો અભિન્ન ભાગ છે.
surya_14kumar