dinal_instalove/Insta

અત્યંત સુંદર લાગે છે સૂર્યકુમાર યાદવની બહેન રક્ષાબંધન પર 10 PHOTOS

dinal_instalove/Insta

સૂર્યકુમાર યાદવની બહેનનું નામ છે દિનલ યાદવ

dinal_instalove/Insta

દિનલ યાદવ ખૂબ જ સ્ટાઇલિશ અને દેખાવમાં સુંદર યુવતી છે.

dinal_instalove/Insta

દિનલ અને તેની ભાભી દેવીશા શેટ્ટી વચ્ચે ખાસ મૈત્રી પણ છે.

dinal_instalove/Insta

દિનલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

dinal_instalove/Insta

દીનલ યાદવ લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, માટે તેણીને ઘણા ઓછાં લોકો ઓળખે છે.

dinal_instalove/Insta

દીનલ ઘણીવાર તેના ભાઈ સૂર્યાને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પણ જાય છે.

dinal_instalove/Insta

દીનલ યાદવ ફોટોઝ પરથી એક સિમ્પલ યુવતી દેખાય છે.

dinal_instalove/Insta

દિનલ યાદવના ઈન્સ્ટા પર જોઈને લાગે છે કે તેને ટ્રાવેલ કરવાનું પસંદ છે.

dinal_instalove/Insta

દિનલ યાદવ તેના ભાઈ સૂર્યકુમારથી ઉંમરમાં નાની છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો