સૂર્યકુમાર યાદવ ભારતનો 13મો T20 કેપ્ટન, પણ વર્લ્ડકપમાં રેકોર્ડ ખરાબ

ODI વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ રમશે.

5 મેચની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.

સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.

સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ કરનાર 13મો ખેલાડી હશે.

અગાઉ રુતુરાજ ગાયકવાડને એશિયન ગેમ્સ માટે T20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ભારતીય ટીમનો પ્રથમ ટી20 કેપ્ટન વીરેન્દ્ર સેહવાગ હતો.

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

રુતુરાજ ગાયકવાડની કપ્તાનીવાળી T20 ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આગામી T20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ