ખૂબ જ સુંદર છે બંગાળના આ ક્રિકેટરની પત્ની 

મનોજ તિવારીની પત્ની સુંદરતામાં ઘણી એક્ટ્રેસને માત આપે છે.

મનોજ તિવારી ક્રિકેટર હોવા ઉપરાંત બંગાળના ખેલ મંત્રી પણ છે.

ક્રિકેટર મનોજ તિવારીની ગ્લેમરસ પત્નીનું નામ સુષ્મિતા રોય છે.

સુષ્મિતા રોય તિવારીની સ્ટાઈલ એકદમ સ્ટાઇલિશ અને ચાર્મિંગ છે.

સુષ્મિતા રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરોથી લોકોના દિલ જીતી લે છે.

સુષ્મિતા મનોજ સાથેની રોમેન્ટિક તસવીરો ઈન્સ્ટા પર શેર કરે છે

મનોજ તિવારી અને સુષ્મિતા રોયની મુલાકાત 2007માં થઈ હતી.

સુંદર બંગાળી છોકરીને જોતા જ આ ક્રિકેટરને પ્રેમ થઈ ગયો.

મનોજ-સુષ્મિતાએ 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા.