Thick Brush Stroke

એવું ઘાસ કે જે મચ્છર ભગાવે છે?

Thick Brush Stroke

તમને ખબર છે કે એક ઘાસ એવું છે જે મચ્છરોને આસપાસમાં ભટકાવા દેતું નથી. 

Thick Brush Stroke

અમેરિકાના કેટલાક વિસ્તારમાં લોકો ઘાસ પોતાના ઘરમાં રાખીને મચ્છરથી બચે છે. 

Thick Brush Stroke

અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ મામલે રિસર્ચ કરીને શોધ્યું કે, આ ઘાસ સ્વીટગ્રાસ છે. 

Thick Brush Stroke

પછી એ પણ માલુમ પડ્યું કે સ્વીટગ્રાસમાં એક રસાયણ હોય છે જે મચ્છરોને ભગાવે છે. 

Thick Brush Stroke

આ ઘાસ લાંબું અને પતલું હોય છે, ભારતમાં પણ ઘણાં ભાગોમાં તે જોવા મળે છે. 

Thick Brush Stroke

ભારતમાં આ ઘાસનો વધુ ઉપયોગ હસ્તકળાથી અવનવી વસ્તુઓ બનાવવા કરાય છે. 

Thick Brush Stroke

વૈજ્ઞાનિકોનું માનીએ તો આ ઘાસથી મચ્છર ભગાવવા અસરકારક રસાયણ તૈયાર કરી શકાય છે.

Thick Brush Stroke

આ ઘાસમાંથી તિવ્ર ગંધ આવતી હોય છે જેના કારણે મચ્છ દૂર ભાગી જતા હોય છે. 

Thick Brush Stroke

સ્વીટગ્રાસમાં ફાઈટલ નામનું રસાયણ પણ મળ્યું છે જેનાથી મચ્છર ભાગી જાય છે. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો