શું પુરૂષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર?  

બ્રેસ્ટ કેન્સર મોટાભાગે મહિલાઓને થાય છે. 

ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે આ બીમારી પુરૂષોને પણ થઈ શકે છે. 

કારણકે, તેની જાગૃકતા પુરૂષોમાં ખૂબ ઓછી હોય છે. 

જાણો પુરૂષોમાં કેવા હોય છે તેના લક્ષણો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

બ્રેસ્ટમાં એક ગાંઠ મહેસૂસ કરવી.

તે સામાન્ય રીતે સખત અને દર્દ રહિત હોય છે. 

નિપ્પલ અંદરની તરફ જતાં રહેવું.

નિપ્પલમાંથી તરલ પદાર્થ નીકળવો, જેના પર લોહીની રેખા હોય શકે છે. 

નિપ્પલની આજુબાજુ દાણા દેખાવુ.

નિપ્પલ અથવા તેની આસપાસની ત્વચા કઠોર, લાલ અથવા સોજો દેખાવો.