શું રેગ્યુલર પીરિયડ્સ છતાં થઈ શકે છે PCOS?

PCOS એ હોર્મોનલ અસંતુલનની સમસ્યા છે. જેમાં મહિલાઓના શરીરમાં અંડાશયની બહાર નાના નાના સિસ્ટ્સ બને છે.

જેના કારણે નિયમિત ઈંડાનું ઉત્પાદન બંધ થઈ જાય છે, Pcos ની સમસ્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ આ સમસ્યા મોટાભાગની છોકરીઓમાં જોવા મળે છે.

સ્ત્રીઓ અથવા કિશોરવયની છોકરીઓ જેમને નિયમિત માસિક આવે છે. તેમને પણ Pcos ની સમસ્યા હોઈ શકે છે

જેના કારણે પ્રેગ્નેન્સીમાં તકલીફો ઉપરાંત ભવિષ્યમાં ડાયાબિટીસ અને હ્રદય રોગનો ખતરો રહે છે.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

ગાયનેકોલોજિસ્ટ્સ અનુસાર, PCOS ના કેટલાક અદ્રશ્ય લક્ષણો છે, જે સામાન્ય રીતે આપણી જીવનશૈલી સાથે સંબંધિત હોય છે.

કોઈપણ મનપસંદ વસ્તુની ક્રેવિંગ થવી સામાન્ય વાત છે. પરંતુ જો તમને વારંવાર કોઈ વસ્તુની ક્રેવિંગ રહે છે, તો તે Pcos ની નિશાની હોઈ શકે છે.

Craving

નિષ્ણાતોના મતે, PCOSથી પીડિત મહિલાઓ માનસિક તણાવ અથવા ડિપ્રેશનથી પણ પીડાઈ શકે છે.

Stress & Depression

લિબિડો એટલે કે સેક્સમાં રસનો અભાવ પણ PCOS ના ઘટકોમાં સામેલ છે. ઓછી કામવાસનાના કિસ્સામાં, જીવનશૈલીમાં તંદુરસ્ત ફેરફાર કરીને સમસ્યા દૂર કરી શકાય છે.

Decreased Libido

PCOSથી પીડિત લોકોના મનમાં ઘણી વાર મૂંઝવણ હોય છે. કેટલીકવાર વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમના માટે મુશ્કેલ બની શકે છે

Confusion In Mind

જો નિયમિત માસિક આવ્યા પછી પણ આ લક્ષણો દેખાય છે, તો સમજી લો કે PCOS ની સમસ્યા છે.

જરાય રાહ જોયા વિના ડૉક્ટરનો સંપર્ક કરો. PCOSને સમયસર નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર