T20 WCમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોણ કોના પર ભારે?

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 7 વખત ટકરાયા છે.

T20 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 5 મેચમાં હરાવ્યું છે.

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન માત્ર એક જ વાર ભારતને હરાવી શક્યું છે.

ભારત અને પાકિસ્તાન બંને ટીમો વચ્ચે એક ટાઈ થઈ હતી.

2007માં T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત સામસામે આવ્યા હતા.

2007 T20 વર્લ્ડકપમાં બંને ટીમો બે વખત ટકરાયા હતા.

પાકિસ્તાને 2021માં T20 વર્લ્ડકપમાં ભારતને હરાવ્યું હતું.

બંને ટીમો T20 WC 2024માં 9 જૂને ન્યૂયોર્કમાં રાત્રે 8:00 વાગ્યે સામસામે ટકરાશે.

IND vs PAK મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર થશે.