શ્રમજીવીઓની આજીવીકા બનેલું આ ઉનાળું ફળ

ગરમીથી આપે છે લોકોને રાહત...

તાળના ઝાડ પર થતું ફળ તાળફળી કે, જેને ગલેલી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તાડફળી માત્ર ઉનાળાની સીઝનમાં આવે છે.

જંગલ વિસ્તારમાં ઊગતી તાડફળી અમૃતતુલ્ય ગુણોથી ભરપૂર હોય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ત્યારે વડોદરા શહેરના જેલ રોડ પર પરિવાર સાથે બેસતા શિવભાઈ તાડફળીના વેપારી છે.

તેઓએ જણાવ્યું હતું કે, એક સમયે  તાડફળી ખૂબ જ મોંઘુ આવતું.

 જે હવે ગુણવત્તા મુજબ 12થી 16 નંગ 100 રૂપિયા સુધીમાં મળે છે. 

તાડફળીને શારીરિક તંદુરસ્તી બરકરાર રાખવા માટે ઋતુજન્ય ફળફળાદિ અક્સિર ગણાય છે.

તાડફળી પાચનતંત્રને મદદરૂપ થવા સાથે આંતરડાના અલ્સર સહિત

 ગેસ, અપચો, પેશાબની સમસ્યા  ઊબકા - ઊલ્ટી, ઓડકાર, ટાઇ ફોઇડ જેવી બીમારીઓ મટાડે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...