જુના રોગોથી બચાવે
- એંટીઑકિસડેંટથી ભરપુર, તણાવ ઓછો કરવામાં મદદ કરે છે - મેથીનું પાણી સોજો ઘટાડશે, ફ્રી રેડિકલ તટસ્થ થઈ જશે
અનેક રોગોની સારવાર
પાચન, શ્વાસ અને ત્વચાની સમસ્યાઓ દૂર થશે
બ્લડ શુગર કંટ્રોલમાં રાખો
- ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક ઉપાય - ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને શુગરને નિયંત્રિત કરો
વજન ઘટાડવામાં કરશે મદદ
- મેથી, કલોંજી પાણીથી પાચન ક્રિયામાં સુધારો થશે - મેટાબોલિઝમ સુધરશે, કેલરી બર્ન થશે
રોગપ્રતિકારક શક્તિ વધારો
રોગોની સામે લડવાની ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે
આ રીતે કરો સેવન
- રાત્રે મેથી અને કલોંજીને પલાળી દો - સવારે આ પાણીને ઉકાળીને ઘૂટડો- ઘૂટડો પીવો