કિન્નર પાસેથી પૈસા લેવા જોઈએ કે નહીં? 

માનવામાં આવે છે કે કિન્નરોની દુઆ ખૂબ જ ખાસ હોય છે. 

તેમના આશિર્વાદ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

કિન્નરને કરાયેલું દાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ત્યારે ઘણાં લોકોના મનમાં એક સવાલ પણ ઉત્પન્ન થાય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

શું કિન્નર પૈસા આપે તો તેને લેવા જોઈએ?

કહેવામાં આવે છે કે કિન્નર પાસે બુધવારે એક રૂપિયો માંગવો જોઈએ. 

જો તેઓ ખુશીથી તમને સિક્કો આપે છે તો સમજી લો તમારૂ ભાગ્ય બદલવાનું છે.

આ સિક્કાને કપડાંથી લપેટીને તિજોરીમાં રાખવાથી સમૃદ્ધિ મળે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)