ભૂલથી પણ આ દવા ન ખાતા, બાકી...

મલ્ટીવિટામીન અથવા કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આનું સતત સેવન કરવાથી હાઈપરવિટામિનોસિસ નામની બીમારી થઈ શકે છે.

આ રોગ બિનજરૂરી સપ્લીમેન્ટ્સ અથવા મલ્ટીવિટામીન દવાઓ લેવાથી થાય છે.

તેની તમારી ત્વચાની સાથે સાથે તમારી કિડની અને લીવર પર પણ ખરાબ અસર પડે છે.

MORE  NEWS...

હૃદયરોગ અને થાઈરોઈડના દર્દીઓ ખાઈ શકે એવી જલેબી, ફટાફટ જાણી લો રેસિપિ

હવે મફતમાં થશે ખેતી! આ છોડનું વાવેતર કરશો તો નહીં થાય ખાતરનો ખર્ચ

આ ફળ બ્રેસ્ટ કેન્સર માટે અસરકારક તથા ડેન્ગ્યુનો રામબાણ ઈલાજ

આ રોગની આંખો અને શરીરના અંગો પર વિપરીત અસર થાય છે.

મલ્ટીવિટામિન્સ બે પ્રકારના હોય છેઃ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર નરસિંહ વર્મા

આમાંથી ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય દવાઓ બનાવવામાં આવે છે.

તમારા રોજિંદા આહારમાં સલાડ, સૂપ, જ્યુસ, કઠોળ, ફળો, રોટલી અને ભાત લો.

આ પછી મલ્ટીવિટામીન દવા લેવાની જરૂર રહેશે નહીં.

MORE  NEWS...

માત્ર 4 મહિના મળતી આ શાકભાજી, માથાના દુખાવાથી લઈને ટેન્શનને કરે છે છૂમંતર

આ લીલી ભાજીમાંથી મહિને 80 હજાર રૂપિયાની કમાણી કરે છે આ ખેડૂત

ખેડૂતે બેગણી આવક મેળવવા કર્યું સરગવા સાથે બીજા પાકનુ વાવેતર

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.