4 કુસ્તીબાજો કે જેમની ઊંચાઈ ધ ગ્રેટ ખલી કરતા વધુ છે

ધ ગ્રેટ ખલીનું ફેન ફોલોઈંગ કરોડોમાં છે.

ગ્રેટ ખલીની ઊંચાઈ લગભગ 7 ફૂટ 1 ઈંચ છે.

પરંતુ WWEમાં તેમના કરતા પણ ઊંચા રેસલર છે.

સૌથી ઉંચો રેસલર જાયન્ટ ગોન્ઝાલેઝ હતો.

MORE  NEWS...

ઈરફાન અફઘાનિસ્તાન પ્લેયર્સના રૂમમાં ગયો, જબરજસ્ત સ્વાગત કરાયું

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો

જાયન્ટ ગોન્ઝાલેઝની ઊંચાઈ લગભગ 8 ફૂટ હતી.

બીજો સૌથી ઉંચો રેસલર આન્દ્રે ધ જાયન્ટ હતો.

જેની ઉંચાઈ 7 ફૂટ 4 ઈંચ હતી.

ત્રીજો સૌથી ઊંચો રેસ્ટલર જાયન્ટ સિલ્વા હતો જે 7 ફૂટ 2 ઇંચ ઊંચો હતો.

WWE રેસલર ઓમોસની ઊંચાઈ 7 ફૂટ 3 ઈંચ છે.

MORE  NEWS...

ઈરફાન અફઘાનિસ્તાન પ્લેયર્સના રૂમમાં ગયો, જબરજસ્ત સ્વાગત કરાયું

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો