આ અંતરિમ ડિવિડન્ડ માટે કંપનીએ 24 ફેબ્રુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.
ગત શુક્રવારે કંપનીના શેરોમાં 4.79 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો અને તે 52 સપ્તાહની હાઈ પર પહોંચ્યા હતા.
5 કરોડથી પણ વધારેઓછી માર્કેટ કેપિટલાઈઝેશનવાળી આ કંપની પ્લાયર, હથોડી અને સ્ક્રૂડ્રાઈવર જેવા હેન્ડ ટૂલ બનાવે છે.
કંપનીએ પહેલા પણ શેર પ્રાઈસના મુકાબલે ઘણું વધારે ડિવિડન્ડ આપ્યું છેં. અંતિમ વખતે 26 જૂન 2023ના રોજ કંપનીએ 77.50 રૂપિયા પ્રતિ શેરના ભાવથી અંતરિમ ડિવિડન્ડ આપ્યું હતું.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.