શાકાહારીઓની માછલી છે આ વનસ્પતિના પાન

આજે અમે તમને એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને શાકાહારીઓની માછલી કહેવામાં આવે છે. 

આ છોડ આસપાસના વિસ્તારોમાં આપોઆપ ઉગી જતા જોવા મળે છે. 

પરંતુ, જમુઈના એક વ્યક્તિએ તેની ખેતી કરવાનું શરુ કર્યુ.

MORE  NEWS...

માત્ર આ કામ કરશો તો ડીપ્રેશન થઈ જશે દૂર

સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

વિપક્ષના નેતાઓ પણ પીવે છે આ 'મોદીની ચા', આવી છે વિશેષતા

ખેડૂત જવાહર સિંહે લગભગ એક વીઘામાં અળવીના પાનની ખેતી કરી છે.

આ અગાઉ તેઓ ધાન અને ઘઉંની ખેતી કરતા હતા.

ધીમે ધીમે તેમણે એક વીઘા જેટલી જમીનમાં અળવીના પાનની ખેતી કરી.

બજારમાં તેની કિંમત 10થી 15 રૂપિયા પ્રતિ બંડલ હોય છે.  જેમાંથી ત્રણથી ચાર પાન હોય છે. 

પણ આ અનોખા પાકની ખેતી બાદ તેનો બિઝનેસ સારો થાય છે.

લોકો તેના પાનનો પણ શાક તરીકે ઉયોગ કરે છે અને તેને ખાય છે.

MORE  NEWS...

છેલ્લા 54 વર્ષથી અહીં બિરાજે છે ગાંધીનગર ચા રાજા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી, એક એકરમાંથી 1.5ની લાખની કમાણી

ખેડૂતનો આ દેશી જુગાડ; વધારશે મગફળીનું ઉત્પાદન