સ્વાદિષ્ટ પેંડા માટે પ્રખ્યાત છે આ ગામ, તમે ચાખ્યાં કે નહીં?

અમદાવાદની થોડે દૂર કલ્યાણપુરા ગામના પેંડા દેશભરમાં પ્રખ્યાત છે. 

અહીં લગભગ 6 થી 7 પ્રકારના પેંડા બનાવવામાં આવે છે. 

આ ઉપરાંત અહીં મોહનથાળ, મગસ, બુંદી, બુંદીના લાડવા, તીખી સેવ અને તીખી પાપડી પણ ફેમસ છે. 

અહીં તમને પેંડામાં તમામ પ્રકારની વેરાયટી પણ મળશે.

આ પેંડા બનાવવા માટે તેઓ ખાસ મલાઈવાળા દૂધનો ઉપયોગ કરે છે. 

આ પેંડાને ગળપણ અને ચીકાશ વિના સુગંધીદાર બનાવવામાં આવે છે. 

આ પ્રખ્યાત પેંડાની દુકાનથી તમે 360 થી 400ના ભાવે પેંડા ખરીદી શકો છો. 

અહીં પેંડા સિવાય તમને અન્ય મીઠાઈઓ પણ મળી રહેશે.

તહેવારોના સમયે અહીં લોકોની ભારે ભીડ જોવા મળે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો