Tataની કંપની આપી રહી છે ડિવિડન્ડ, 1 શેર પર મળશે આટલા રૂપિયા?

ટાટા ગ્રુપની કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિઝે તેના ક્વાટર પરિણામોની જાહેરાત કરી દીધી છે.

કંપનીએ પરિણામોની સાથે-સાથે રોકાણકારો માટે શાનદાર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપી છે કે, રોકાણકારોને 1 શેર પર 28 રૂપિયા ડિવિડન્ડના રૂપમાં આપવામાં આવશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ પહેલા કંપનીએ જાન્યુઆરી 2024માં રોકાણકારોને 2 ડિવિડન્ડ આપ્યા હતા. 1 ડિવિડન્ડ 9 રૂપિયા પ્રતિ શેર અને બીજુ સ્પેશિયલ ડિવિડન્ડ 18 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી આપવામાં આવ્યુ હતું.

વર્ષ 2023માં કંપનીએ 15 જૂનના રોજ 24 રૂપિયા, 20 જુલાઈના રોજ 9 રૂપિયા અને 19 ઓક્ટોબરના રોજ 9 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ડિવિડન્ડ આપ્યું હતું.

TCS રોકાણકારો માટે 2007થી સતત ડિવિડન્ડની જાહેરાત કરતુ આવી રહી છે. 

હજુ સુધી કંપનીએ સૌથી વધારે 67 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતુ. કંપનીએ 16 જાન્યુઆરી 2023ના રોજ આ બમ્પર ડિવિડન્ડ આપ્યું હતું.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.