તેમણે ટાટા બેનર હેઠળ સ્ટીલથી લઈને મોટર ઈન્ડસ્ટ્રી સુધી સ્થાપિત કરી.
ટાટા ગ્રૂપ આજે 29 કંપનીઓનું સંચાલન કરે છે.
તેની તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન કુલ મળીને 24 લાખ કરોડ રુપિયા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.