465 કિમીની રેન્જ ધરાવતી ટાટાની કાર, જોતા જ પ્રેમમાં પડી જશો
Tata Motors એ Nexon EV કારને નવા જ અવતારમાં લોન્ચ કરી છે.
આ કારને 6 વેરિઅન્ટ અને 7 કલરમાં રજૂ કરવામાં આવી
છે.
નવી Nexon EV 40.5kWh અને 30kWh બેટરી પેકથી સજ્જ છે.
બેટરી અનુસાર, આ વાહન 465km અને 325kmની રેન્જ આપે છે.
Nexon EVમાં 6 એરબેગ્સ છે, એટલે કે સંપૂર્ણ સલામતી મળે છે.
કારમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે.
આ કારમાં ક્રૂઝ કંટ્રોલ અને વેન્ટિલેટેડ સીટ જેવી સુવિધાઓ પણ છ
ે.
આ SUV 4 થી 15 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.
નવા Nexon EVની કિંમત 14.74 લાખ રૂપિયાથી
શરૂ થાય છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...