આ 6 લાખની કારે દેશભરમાં મચાવી ધૂમ

ઈન્ડિયન માર્કેટમાં Tata Punch એક બજેટ SUV છે. 

તેની કિંમત એક હેચબેક કારની બરાબર છે. 

કંપની તેને મારુતિ સ્વિફ્ટના મુકાબલે વેચવામાં આવે છે. 

તે પોતાના સેગમેન્ટની પહેલી 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર છે. 

MORE  NEWS...

ચટણી ખાતા જ લકવો મારી ગયો, મરતા-મરતા બચી મહિલા

આગવાળી ચટણીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

લગ્ન પહેલા માતા બની જાય છે આ મહિલાઓ, દાયકાઓથી ચાલે છે અહીં લિવ-ઈન પરંપરા!

કંપનીએ તેની કિંમત 6 લાખથી 9.52 લાખ રુપિયાની વચ્ચે છે. 

ટાટા પંચમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન મળે છે.

આ એન્જિન 88 BHP પાવર અને 115 NM ટૉર્ક જનરેટ કરે છે. 

ગિયરબોક્સ ઓપ્શનમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ઓપ્શન સામેલ છે. 

પેટ્રોલ અને CNGમાં ક્રમશઃ 20.09kmpl અને 26.99km/kg ની માઇલેજ મળે છે. 

MORE  NEWS...

...જ્યારે બે રાષ્ટ્રપતિઓએ ભરીસભામાં કર્યુ લિપ-લૉક

શું તમે પણ બ્રશ કર્યાના તુરંત પછી પાણીથી કોગળા કરો છો?

છૂટા પડતી વખતે 'ટા-ટા' કેમ કહેવામાં આવે છે?