ટાટા સ્ટીલમાં મર્જ કરવામાં આવતી પેટાકંપનીઓમાં ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ધ ટીનપ્લેટ કંપની ઓફ ઈન્ડિયા, ટાટા મેટલિક્સ, ટીઆરએફ, ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, ટાટા સ્ટીલ માઈનિંગ અને એસએન્ડટી માઈનિંગ કંપનીનો સમાવેશ થાય છે.
ટાટા સ્ટીલના CEO અને એમડી ટીવી નરેન્દ્રને કહ્યું કે, ‘ટાટા પાવર રિન્યુએબલની સાથે અમારી હિસ્સેદારી 2045 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય અનુસાર છે. અમે સ્વચ્છ અને હરિત ઉર્જા સમાધાનોની તરફ ફેરફારને લઈને પ્રતિબદ્ધ છીએ.
27 ઓક્ટોબર પહેલા ખરીદી લો આ કંપનીનો શેર, દિવાળીમાં જલસાં કરવા માટે ભેગા થઈ જશે રૂપિયા
જિંદગીમાં પોતાની એકપણ પ્રોડક્ટ નથી બનાવી, આ વ્યક્તિ બીજાનો સામાન વેચી વેચીને બની ગયો 95000 કરોડનો માલિક
વહેલી તકે લોક કરાવી દો આધારકાર્ડનું આ ઓપ્શન, નહીં તો ગમે ત્યારે બેંક ખાતું સાફ કરી દેશે સ્કેમર્સ