ઘણી કંપનીઓ પણ છે, જે તેમની ચા વેચવા માટે ફ્રેન્ચાઈઝી બહુ જ ઓછા બજેટમાં ચલાવે છે. આ ફ્રેન્ચાઈઝી બહુ જ ઓછા બજેટમાં મળી જાય છે. ત્યારબાદ તમને સેલિંગ પર સારું એવુ કમિશન મળે છે.
આ ઉપરાંત એક ઓપ્શન ટૂ ડોર સેલિંગનો પણ છે. તમે ખુલી ચાને સારી રીતે પેકિંગ કરીને રિઝનેબલ ભાવમાં ડોર ટૂ ડોર વેચી શકો છો. સસ્તા ભાવોમાં વેચવાના કારણથી તમારી ચા લોકોને પસંદ આવશે.
જો તમે બ્રાન્ડ બનાવવા માંગો છો,તો તેના માટે તમારે પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત સારી ક્વાલિટીવાળું પેકેટિંગ પણ કરવું પડશે. ત્યારબાદ સારું માર્કેટિંગ કરીને મોટી કમાણી કરી શકાય છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો