તમારી આ ભૂલના કારણે હેંગ થઈ જાય છે તમારો ફોન

ફોન હેંગ થઈ જાય કે લેગ થઈ જાય તો આપણે તેને જૂનો ગણવા માંડીએ છીએ.

ફોન હેંગ થવાની સમસ્યાને થોડી સાવચેતી રાખીને ઠીક કરી શકાય છે.

જો એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલી રહી હોય તો ફોન હેંગ થઈ શકે છે.

ફોનનું લેગિંગ ઘણીવાર ફોનને રીસ્ટાર્ટ કરવાનો સંકેત આપે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

સિસ્ટમ અપડેટ ન થાય તો પણ લેગિંગની સમસ્યા થઈ શકે છે.

જો ફોનમાં કેશે (Cache) ભરાઈ જાય તો ફોન હેંગ થવા લાગે છે.

જો ફોનમાં એનિમેટેડ વોલપેપર અથવા સ્ક્રીનસેવર હોય તો તેને દૂર કરો.

ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયું હોય તો પણ ફોન હેંગ થઈ જશે.

જો જરૂરી હોય તો, કેટલીક એપ્સનું લાઇટ વર્ઝન યુઝ કરો.