શું ચાર્જર વિના પણ ફોન ચાર્જ કરી શકાય? આ રહી ટ્રિક

ઘણીવાર એવું બને છે કે મોબાઈલ ફોનનું ચાર્જિંગ સમાપ્ત થઈ જાય છે અને ત્યાં કોઈ ચાર્જર નથી.

પરંતુ તમે ચાર્જર વગર પણ મોબાઈલ ચાર્જ કરી શકો છો.

તમે પાવર બેંક સાથે ફોન કેબલને કનેક્ટ કરીને ચાર્જ કરી શકો છો.

તમારા ફોનને રિવર્સ ચાર્જિંગ સુવિધાવાળા ફોન સાથે કનેક્ટ કરો.

MORE  NEWS...

શું તમને ખબર છે અંગ્રેજીમાં i અને j લખતી વખતે તેના પર લાગેલા ટપકાને શું કહેવાય?

આ દેશોમાં નોકરી મળે તો સમજવું કે તમારી લાઈફ સેટ થઈ ગઈ, સરકાર સામેથી આપે છે પૈસા!

આર્મીમાં ક્યા અધિકારીને મળે છે સૌથી વધારે પગાર? 

જેમાં એક ફોન બીજા ફોન માટે પાવર બેંક બની જાય છે.

તમારા ફોનને એવા ફોન પર મૂકો જેમાં વાયરલેસ પાવર શેરિંગ સુવિધા હોય.

યુએસબી પોર્ટ દ્વારા ફોનને ચાર્જ કરવા માટે તમારી પાસે કેબલ હોવો આવશ્યક છે.

આવા UCB પોર્ટ એરપોર્ટ, કાફે, હોટલમાં મળી શકે છે.